ભાવનગર કોર્પોરેશને તરસમિયા ગામની અંદર આવેલા ૨૧ મીટર રોડ પર થયેલા દબાણો દૂર કરાયા
અરવલ્લી જિલ્લાના મેઘરજના બેડઝમાં દીપડાએ 2 પશુઓનું મારણ કરતાં લોકો ભયભીત
અમદાવાદના ધોળકાના વૌઠા ગામે ભૂંડ પકડવાની જાળીમાં દિપડો પુરાયો
રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ 1600 કિલો અખાધ્ય પનિરનો જથ્થો ઝડપી પાડ્યો, ભાવનગરના મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી લાવી સૌરાષ્ટ્રના ગામડાઓમાં સપ્લાય કરાતો હોવાની શંકા…
રાજકોટના બેડીપરામાં વિધવા સહાય મેળવવા તળકે શેકાતા વૃધ્ધાઓ, છાયા-પાણીની વ્યવસ્થાના અભાવે બહેનો ત્રાહિમામ, સરકાર ઘર સુધી સહાય પહોંચાડે તેવી વ્યવસ્થા કરવા માંગ..
પ્રાંતિજ તાલુકાના સીતવાડા-નવાપુરા ખાતે આવેલ સાબરમતી નદી મા વેસ્ટ પ્લાસ્ટિક ઠલવાતા નદી પ્રેમીઓ સહિત ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે
મોરબીમાંના કાયાજી પ્લોટમાં આવેલા ઉધ્યોગપતિના મકાનમાંથી ચોકીદાર દંપતી દાગીના અને રોકડા રૂપિયા સહિત ૨૫ લાખથી વધુના મતાની ચોરી નાસી જતાં પોલીસ તપાસ હાથ ધરી...
જેતપુરમાં જીવતો વીજ વાયર પડતા ત્રણ ભેંસના મોત નિપજ્યાં છે
ગોંડલ નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા
ધારીમાં મેગા ડીમોલેશન કામગીરી બાદ હથિયારધારી પોલીસના કાફલાઓ સાથે ડી.વાય.એસ.પી હરેશ વોરાની ફલેગમાર્ચ….
રાજકોટમાં આજે બપોર બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાના મામલે ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન
જામનગર: જી.જી. હોસ્પિટલમાં હંગામી કર્મચારીનો SI પર હુમલો,કર્મચારીઓની હડતાલ,હુમલાનો વિડીયો આવ્યો સામે