મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 35 લાભાર્થીઓને ઘરના ઘરનું સપનું સાકાર કરવા સહાય અપાઈ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં તસ્કરોનો તરખાટ; ગણેશપુરના બાજકોટ રોડ પરની એક સાથે સાત દુકાનોના તૂટ્યા તાળા
દ્વારકાધીશ ઉપર નોટોનો વરસાદ કરવા મામલે પગલાં લેવા શ્રી અખીલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ ઓખામંડળ દ્વારા રજૂઆત
ભાવનગર શહેરના રીંગરોડ પર ગત મોડીરાત્રે એક કાર વીજપોલ સાથે અથડાતાં કારમાં આગ ભભૂકી ઉઠતાં કારમાં સવાર વ્યક્તિનું કારમાંજ થયું મૌત
બગસરા તાલુકામાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી વાહન ચાલકોને રોકી ચેકિંગ કરતાં વાહન ચાલકોમા લોકોમાં ફફડાટ ફેલાયો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મેઘરજ રોડ પર પાઉભાજીની લારીના સંચાલક અને ગ્રાહકની વચ્ચે માથાકૂટ થતાં ચપ્પુના ઘા ઝીંકાયા હતા.
અરવલ્લીના મેઘરજ તાલુકામાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે સિસ્ટમમાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ
વીરપુરમાં એકતરફી પ્રેમમાં પાગલ શખસએ મહિલાની છરીના ઘા ઝીકિ કરી હત્યા, આરોપીની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા વીરેન્દ્રગઢ કેનાલ પાસે મળેલ યુવકની લાશનો ભેદ ઉકેલાયો : આડા સબંધમાં થઈ હતી હત્યા
સુરતના બે બિલ્ડર સાથે ડાયરીના આધારે ઠગાઈના કેસમાં મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદાર ઝડપાયો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરૂનો સોદો કરી ઢોલરીયા બંધુની પેઢીએ ૧૪૫ કમિશન એજન્ટોના રૂ.17.19 કરોડ ફસાવ્યા
રાજકોટના પરાબજારમાં પૈસા આપવાની ના પાડતા ફ્રૂટના વેપારી પર ધારીયા અને છરી વડે અજાણ્યા શખ્સોનો હુમલો
ઘરના ડખ્ખામાં વચ્ચે પડેલા વિક્રમ વાઘેલા પર હથોડાથી હુમલો
પાટડી તાલુકાના ખેરવા ગામે મધમાખીના ઝુંડે હૂમલો કરતાં PHC સેન્ટ ર બહાર બેઠેલા નિરાધાર વ્યંક્તિ નું થયું મૃત્યુ
રાજકોટ BRTS રૂટ પર ટોઇંગ ગાડી: શું નિયમોનું ઉલ્લંઘન?