રાજકોટ – મનપા આરોગ્ય વિભાગ દ્વારા જે.કે સેલ્સ અને આશા ફૂડસના ઉત્પાદન યુનિટને સીલ કરાયું
રાજકોટ – થોરાળા પોલીસ મથક ખાતે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન
વીજ વાયર અડકી જતા બે જેટલા શ્રમિકોને શોર્ટ લાગ્યો,એકનું મોત
રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર, 40 વર્ષથી 2,700 નાના વેપારીઓથી ધમધમતું માર્કેટ
રાજકોટમાં RMC તંત્ર ની ગંભીર બેદરકારી આવી સામે, પ્રદુષણ અને ધુંવાડો ફેલાવતા વાહનો ફરી રહ્યાં છે બેહફામ
રાજકોટના જુના માર્કેટ યાર્ડની નજીક ઈલેક્ટ્રીકની દુકાનમાં લાગી ભીષણ આગ
રાજકોટ સિવિલ અધીક્ષકની ચેમ્બરમાં મહિલાકર્મીએ 4 રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મૂકતા વિવાદ
રાજકોટના કેસરીપુલ પર સર્જાયો ટ્રાફિકજામના દશ્યો સામે આવ્યા
રાજકોટમાં આજે રાત્રે બોલીવુડ સંગીત સંધ્યા વચ્ચે ‘જય શ્રી રામ’ ગુંજશે : શ્રીશાન નાઇટનું શાનદાર આયોજન
રાજકોટના રેલનગરની આવાસ યોજનાના મનપા દ્વારા નળ જોડાણ કાપી નખાતા સ્થાનિકો રજુઆક માટે દોડી આવ્યા
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.