ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપ્યું નિવેદન અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરીશું, અમારા 50 લોકો દિવ્ય દરબારમાં હશે, બાબા તેઓના નામ...
બાધેશ્વર બાબા રાજકોટ આવે તે પહેલાં જ વિવાદ શરૂ થતાં આયોજકે કહ્યું, “સારા કાર્યનો તો વિરોધ થાય જ”…
સુરેન્દ્રનગર વઢવાણના વડોદ ગામની નર્મદા કેનાલમાં સાયલાના થોરિયાળી ગામનો યુવક ડુબી જતા મોત. ૫ દિવસ પછી મૃતદેહ મળ્યો
સુરતના બે બંધ મકાનના તાળા તોડી તસ્કરો 7 તોલા સોનું અને 25 હજાર રોકડ ચોરી ગયા હતા
વેરાવળના ડો અતુલ ચગ આત્મ હત્યા મામલામા આખરે 93 દિવસ બાદ ફરિયાદ નોંધાતા ચગ પરિવારે કર્યા આકરા પ્રહારો
હળવદના કારખાનામાંથી મોરબી એલસીબી ટીમે રેડ કરી ૧.૧૨ કરોડના શંકાસ્પદ વરિયાળીના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે
ધોરાજીની ભૂખી ચોકડી પાસે પાણીના ટાંકા પાસે આવેલ પાણીની લાઇનમાં ભંગાણ થતાં નદીઓ વહી
દર્પણ ટોકીઝ રોડ સ્થિત ખાનગી ફાઇનાન્સની ઓફિસમાંથી આઇપીએલ પર રમાતો લાખો રૂપિયાનો સટ્ટો ઝડપી પાડતી દાહોદ પોલીસ
ચોટીલાના કુંભારા ગામે યુવકની હત્યા કરનાર મહિલા સહિત ચારની ધરપકડ કરતી પોલીસ
ભાવનગરના લાકડીયા પુલ પાસેથી વિદેશી શરાબ ભરેલી કાર સાથે “શેનીલ” તથા “જીંગો” નામના બે બુટલેગરો ઝડપાયા હતા
ગીર સોમનાથના જિલ્લાના તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવતા ડીપોર્ટ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ભારત-પાક તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે ભરૂચના દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને, સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે સુરતની હોસ્પિટલો એલર્ટ
સુલતાનપુરની એકલવ્ય વિદ્યા સંકુલએ સતત ત્રીજા વર્ષ 100% પરિણામ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે