ગોંડલમાં ગોંડલ સીટી તાલુકા, કોટડાસાંગાણી, મહિલાપોલીસ, LCB, SOG પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અરવલ્લીના બાયડ તાલુકાના પૂંજાપુર ગામે લગ્નપ્રસંગમાં થયો પથ્થરમારો
અરવલ્લી જિલ્લાના ધનસુરા તલોદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સાત લોકોને ઇજા પહોંચી હતી
“બધુ સારું થઈ જશે, બધુ સારું થઈ જશે” કહીને તાંત્રિકે 2 લાખથી વધુની રકમ મહિલા પાસેથી પડાવી, મહિલાએ બાબાની વાતમાં આવી સોનાના દાગીના પણ...
રાજકોટમાં RTE અંતર્ગત 400 થી વધુ એડમિશન રદ્દ કરવામાં આવ્યા; વાલીઓએ ઓનલાઇન ફોર્મ ભરવા ગેરરીતિ આચરી હોવાનું ટ્રેકિંગ સિસ્ટમમાં ખુલ્યું
રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા અને આરોગ્ય શાખા દ્વારા કામગીરી કરવામાં આવી
રાજકોટના પેટ્રોલ પંપના સંચાલકે 2000ની નોટનો કર્યો અસ્વીકાર
રાજકોટ: મ્યુન્સિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જાહેર માર્ગની કુંડી માત્ર 2 થી 3પથ્થર ના સહારે
રાજકોટમાં hp પેટ્રોલ પંપે પેટ્રોલમાં ઘટ આવતી હોવાની ફરિયાદ આવી સામે; બાઇક ચાલકે પેટ્રોલ ઓછું મળતા નોંધાવી પોલીસ ફરિયાદ
બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર અંગે થતાં વિરોધ માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા એ આપ્યું નિવેદન…
આલીદરના ખેડૂતને વાડીએ ફ્યુઝ કાઢતી વખતે વીજ કરંટ લાગતાં બને હાથ દાઝી ગયા
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઉપર તેના જ સાળા, સાળી સહિતનાએ તલવાર – ધારિયાથી હુમલો કર્યો
ભાડલામાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા ડખ્ખો, 3 ઘવાયા
રાજકોટના ગોકુલધામ ક્વાટરમાં નશામાં ધૂત લુખ્ખાઓનો આતંક, કારમાં તોડફોડનો વિડીયો વાયરલ