ખેડબ્રહ્માની જલારામ સોસાયટીમાં ગટરનું કામ ગોકળ ગતિએ ચાલતુ હોવાથી રહીશો પરેશાન
ધોરાજીને સિચાઈ માટેનું પાણી કેનાલ મારફત મળતા ખેડૂતોએ આગોતરુ વાવેતર કરી દીધેલ છે
ચોટીલા પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે પીજીવીસીએલ દ્વારા ઈલેક્ટ્રીકના વીજ વાયર થાંભલાને બદલે ઝાડ સાથે બાંધ્યા છે
ભાવનગર જિલ્લામાં ૨૮મી મેના રોજ જિલ્લામાં પોલિયો અભિયાન હાથ ધરવામાં આવશે
અમરેલીના વેપારીના નામે ઈન્ટરનેટથી 7 બોગસ પેઢી બનાવનાર શખ્સને ભાવનગર સાઈબર ક્રાઈમે ઝડપી લીધો
ધો. 10ની રાજકોટ જેલના 11 સહીત 25 કેદીઓએ આપી હતી પરીક્ષા; પરીક્ષામાં હત્યાંના ગુનામાં સજા ભોગવતાં રાજકોટના બે કેદી ઉતીર્ણ
રાજકોટના મોટામવાના વણકરવાસ વિસ્તારમાં પુત્રએ જ કરી પિતાની હત્યા, ઘર કંકાસમાં પુત્રએ દ્વારા હથોડીના ઘા ઝીંકી કરી પિતાની હત્યા,
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્ય દરબારનાં કાર્યાલયની મુલાકાત લઈ કહ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટો ઝડપાઇ; 23.44 લાખની રૂ.100 અને 500ના દરની કુલ 4957 ડુપ્લીકેટ નોટ સાથે 3 આરોપીની કરી ધરપકડ
મનપાની બેદરકારી થી તૂટી લાઈનો; લાઈનો તૂટતાં ભરઉનાળે કિંમતી નર્મદાનીરનો થયો બગાડ
આલીદરના ખેડૂતને વાડીએ ફ્યુઝ કાઢતી વખતે વીજ કરંટ લાગતાં બને હાથ દાઝી ગયા
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઉપર તેના જ સાળા, સાળી સહિતનાએ તલવાર – ધારિયાથી હુમલો કર્યો
ભાડલામાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા ડખ્ખો, 3 ઘવાયા
રાજકોટના ગોકુલધામ ક્વાટરમાં નશામાં ધૂત લુખ્ખાઓનો આતંક, કારમાં તોડફોડનો વિડીયો વાયરલ