રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ ની બહાર લાગી દર્દીઓની લાઈનો
પાણી લિકેથી ભરાતા તલાવડાં કોઈને નજરે ન ચડે તેમાટે મનપા એ ડિવાઇડર તોડી પાણી ગટરમાં ઉતરે તેવી વ્યવસ્થા કરી નાખી!!
સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીના લાગ્યા આરોપ; વૃદ્ધને સારવાર આપવાની જગ્યાએ ફંગોળ્યે રાખતાં અંતે મોત
રાજકોટના ગઢકા ગામે ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી
ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ મોદી શાસનના નવ વર્ષમાં ભારતનું નવનિર્માણ અર્થે પત્રકાર પરિષદ યોજી
લીંબડી મથુરાપરાના લોકો વિફર્યા, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂ વેચતા લોકો સામે પગલાં લેવા રજૂઆત
ધોરાજીના પીપરવાળી વિસ્તારના લોકોએ સરકારી જમીન ઉપર દબાણ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં નવલગઢ ગામે છેતરપિંડી આચરી જમીન વેચી દેવા બાબતે એડી. સેસન્સ જજ દ્વારા આગોતરા જામીન અરજી નામંજૂર
જંબુસર તાલુકાના ડાભા ગામે મજૂરી કરતા દંપતી ઉપર ટ્રક ચાલકનો જીવલેણ હુમલો
દરિયામાં વાવાઝોડાની શક્યતાઓને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કાંઠે 700 જેટલી બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી