બિપરજોય વાવાઝોડાની ચોંકાવનારી ઇફેક્ટના CCTV આવ્યા સામે; મવડીમાં સવન હાઇટ્સમાં પાર્કિંગમાં રહેલા ટુ-વ્હિલર ફંગોળાયા
વાવાઝોડાને લઈને રાજકોટ તંત્ર સાથે બોલબાલા સંસ્થા ખડેપગે; સંસ્થાના કાર્યાલય ખાતે 10 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી કરાઇ શરૂ
રાજકોટ: ભાવનગર રોડ ઉપર ભારે પવનથી વૃક્ષ ધરાશાહી થતા ચાર રીક્ષા અને એક બાઈક દબાયા, જુઓ વિડીયો…
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને માટે ચાલી રહેલા રસોડાની મુલાકાત પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે લીધી
વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીનો સેવાયજ્ઞ : ૬૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવીને જમાડ્યા
બીપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ગંગનાથ મહાદેવના દર્શન કરી દરિયાદેવને શાંત થવા આગેવાનોએ પ્રાર્થના કરી
જૂનાગઢમાં ચોમાસાના પ્રારંભે જ તંત્રની ઘોર બેદરકારી આવી સામે, ખાડા ખોદ્યા બાદ લોકો પરેશાન
બીપરજોય વાવાઝોડાને લઈને જેતપુર સેવાસદન ખાતે બેઠક મળી હતી
ગોંડલમાં પણ વાવાજોડાની અસરને પગલે નીચાણવાળા વિસ્તારો માંથી 450થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગિરી હાથ ધરાઈ.
સિટી ન્યૂઝના અહેવાલ બાદ ચોટીલાનુ તંત્ર જાગ્યુ, ચોટીલા તંત્ર દ્વારા હોર્ડીંગ બોર્ડ ઉતારવાની કામગીરી હાથ ધરી..
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.