જામનગરના કાલાવડના નવા રણુજા ધામે ભક્તોનું ઘોડાપુર, બીજ નિમિત્તે વિશેષ અન્નકોટ દર્શન
જામનગરના આમરા ગામે રોટલાને કુવામાં નાખી દિશા પરથી વરતારો નક્કી કરવાની અનોખી પરંપરા
ચોટીલા આણંદપુર રોડ ચોકડી પાસેથી ચોટીલા પોલીસને બાતમીના આધારે 300 લીટર દેશી દારૂ નો જથ્થો પકડ્યો…
બોટાદ ખાતે ભગવાન જગન્નાથની 26મી રથયાત્રા નીકળી.
બોટાદમાં એક પ્રેગનેન્ટ યુવતીની છેડતી કરવાની બાબતમાં વચ્ચે પડેલ યુવક ઉપર ચાર શખ્સોનો પાઇપ વડે હુમલો, યુવકને માથાભાગે ગંભીર ઈજાઓ પહોંચી…
ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38 મી.રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
વિવેકાનંદનગરમાં વિધર્મીને મકાન વેંચાણનો મામલો સળગ્યો; સોસાયટીનાં રહિશોની જુની કલેકટર કચેરીમાં પડાવ નાંખી લડત
રાજકોટમાં વિશ્વ યોગ દિવસ 21મી જુને 4332 સ્થળે નવ લાખથી વધુ લોકો કરશે યોગ દિવસની ઉજવણી
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાં પકડયું રાજસ્થાનથી લાવીને ટ્રક ભાંગી નાખવાનું મહા કૌભાંડ; એક વર્ષની અંદર એક કરોડથી વધુની કમાણી કરી લીધાનો ધડાકો
મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનું કરાયું આયોજન; ભાજપ ના આઠ અને કોંગ્રેસ ના એક ઉમેદવારો નું નક્કી થશે ભાવી
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.