ગીત ગુજરી મેઇન રોડ પર આવેલા G-ફિટનેસના ગીતાબેન કાનાબાર દ્વારા મહિલાઓને યોગની તાલીમ…
ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ અને સંત વેલનાથ બાપુ જન્મ જયંતી સમિતી દ્વારા સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું…
રાજકોટમાં જગન્નાથની 15મી રથયાત્રા:જય રણછોડ માખણચોરના નાદથી રાજમાર્ગો ગૂંજ્યા, શહેરમાં ઠેરઠેર રથયાત્રાનું સ્વાગત
સૌરાષ્ટ્રનો ધબકાર સિટી ન્યૂઝની નવી ઓફિસ ખાતે ગાયત્રીયજ્ઞનું આયોજન, આર્ય સમાજ દ્વારા વિધિવિધાન સાથે કરાવ્યો હવન
નિવૃત આઇપીએસ આર.ડી. ઝાલાને રાજકોટના વર્તમાન તથા નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પિત કરી, ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી અંતિમયાત્રા કરવામાં આવી હતી…
શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે શહેરના રાજમાર્ગોમા ભૂવા પડવાનો સિલસિલો શરૂ: સામાજિક કાર્યકર દ્વારા તંત્રની કામગીરી સામે સવાલો
ઉપલેટા થી પસાર થતી મોજ નદી ફરી બની દૂષિત; ચેકડેમમાં કોઈ અજાણ્યા કેમિકલ માફીયાઓએ કેમિકલ ઠાલવ્યું હોવાની શંકા
મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અરવલ્લીના મોડાસામાં 41મી રથયાત્રાનું વાજતે ગાજતે પ્રસ્થાન
જુનાગઢમાં દરગાહ મુદ્દે પોલીસ પર હુમલો કરનાર 34 આરોપીઓના રિમાન્ડ મંજૂર
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.