રાજકોટમાં આજે વિશ્વ યોગ દિન નિમિતે રેસકોર્ષ સહિતના ત્રણ મેદાન, સ્વીમીંગ પુલ અને ગાંધી મ્યુઝીયમ ખાતે યોગ સાધનનું કરાયું આયોજન
રાજકોટ ભક્તિનગર વિસ્તાર સુખરામ શેરી નંબર 4 પટેલ અને આયર માથાકૂટ ડીજે વગાડવા બાબતે માથાકૂટમાં આયર ના ઘર ઉપર પથ્થરમારો
FRC ઓફિસે વિરોધ:રાજકોટમાં સેન્ટમેરી સ્કૂલના વાલીઓને સાથે રાખી NSUIએ ‘FRC હાય હાય‘, ‘વાલીઓને લૂંટવાનું બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા
ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાઈ : કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ લીધો ભાગ
ડીસા શહેરમાં ભગવાન જગન્નાથની ૨૭ મી ભવ્ય રથયાત્રાનું હર્ષોઉલ્લાસ સાથે કરાયું આયોજન…
રાજકોટ જીલ્લા ના ધોરાજીમાં નવમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી સર ભગવતસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી
રાજકોટ જિલ્લાના ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોકમાં નગર પાલિકાની પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનું થયું વેડફાટ…
ધારી પ્રેમપરા વેલનાથ બાપુની વાડી ખાતે કરાયું બીજ મહોત્સવ અને સોનાના દાણા વિતરણ કાર્યક્રમનું આયોજન…
ચોટીલા રઘુવંશીઓ દ્વારા અષાઢી બીજની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી…
અમદાવાદના બાવળામાં આવેલ ત્રિમૂર્તિ હોસ્પિટલ નું ખાત મુહુર્ત ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ ના હસ્તે કરવામાં આવ્યું
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.