ભાવનગરની ચિત્રા GIDC માથી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો બુટલેગર ઝડપાયો
ભાવનગરના જૂના બંદર રોડપર 30થી વધુ દબાણો ઉપર જેસીબી ફેરવી દઈ સફાયો કરાયો હતો
અમરેલી ધારી ગીરના જીરા ડાભાળીમાં 15 દિવસથી આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો
અમરેલી શહેરમાં 2 ગોડાઉન માંથી આશરે 7 હજાર કિલ્લો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
રાજકોટની નિર્મલા સ્કૂલમાં પ્રિન્સિપાલની ખુરશી ઉપર બેનર લગાવી તેમજ ચેમ્બરમાં રામધૂન બોલાવી NSUIનો ઉગ્ર વિરોધ…
રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીને લઈને કમિશ્નરે આપી પ્રતિક્રિયા…
રાજકોટના કાલાવડ રોડ પર નિર્માનાધિન કે. કે. વી.ચોક બ્રિજના લોકાર્પણમાં વિઘ્ન અંગે પોલીસ કમિશનર આનંદ પટેલે આપ્યું નિવેદન…
રાજકોટ: ફર્નિચરના ગોડાઉનમાં આગ લગતા 1 કિમી દૂર ધુમાડૉ દેખાયો
પ્રથમ પ્રાઇમ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની પાંચ આવાસ યોજનાઓને IGBC મોમેન્ટો એનાયત
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.