ધોરાજીથી ઉપલેટા જતા રસ્તા પર મસમોટું ગાબડું પડતાં પુલ વાહન ચાલકો માટે બંધ કરાયો
ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે
ધારીમા ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ખોડીયાર ડેમમાં નવા નીરની આવક
ચોટીલા તાલુકાના ત્રિવેણી ઠાંગા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા તંત્ર બન્યું સતર્ક
રાજ્યમંત્રી જગદિશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ૮૦મી વાર્ષિક સામાન્ય સભા યોજાઇ
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો જિલ્લાના ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો
બગસરા તાલુકાના ખારી ગામે ભારે વરસાદથી એક મકાન થયું ધરાશાહી: સદનસીબે કોઈ જાનહાનિ નહીં…
સૌરાષ્ટ્રભરમાં જ્યાંપાર્વતી વ્રતનો પ્રારંભ, કુમારીકાઓએ મંદિરે જઈ કરી શિવ પાર્વતીની પૂજા
તંત્રની ધોર બેદરકારી આવી સામે: એક તરફ લોકો ટેક્સ ભરવા છતાં અમુક વિસ્તારમાં પાણીની સમસ્યાતો બીજી વાજુ આજીમાં 15 દિવસથી લાઈન તૂટી હોવા છતાં...
યુવાને આજીએ પહોંચી વીડિયો ઉતારી તે વિડિયો પોતાના પિતાને મોકલી કર્યો આપઘાત: તીનપત્તીમાં એક લાખથી વધુ રૂપિયા હાર્યાનું વીડિયોમાં ઉલ્લેખ
રાજકોટમાં ગોંડલ રોડ પર દેવીપૂજક સમાજના માંડવામાં પશુબલીને અટકાવવતા પોલીસ પર પથ્થરમારો
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ ડિવિઝનના 6 રેલવે સ્ટેશનોનું 22મીએ વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
રાજકોટમાં મેગા ડિમોલીશનની કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
રાજકોટમાં સોરઠીયાવાડી સર્કલ નજીક સામાન્ય બાબતે થઈ મારામારી
રાજકોટ પોલીસનું મેગા ડીમોલેશન: રૈયાધાર વિસ્તારમાં 38 ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બુલડોઝર