અમરેલી જીલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ છવાઈ ટાઢક, પરંતુ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે.
ભાજપ મહિલા કોર્પોરટરના પતિનું કારસ્તાન, પત્નિની જગ્યાએ પતિએ પોતાની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર તરીકે આપીહોવાનું આવ્યું સામે…
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ગુજરાતી ભવન ના અધ્યક્ષ પ્રોફેસર મનોજ જોશી ને લોકશાહી ના નિયમો વિરુધ્ધ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના મનસ્વી નિર્ણયો થી સસ્પેન્ડ કરાતા બ્રહ્મ...
મંજૂરી મળ્યાના 7 વર્ષ બાદ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ અધૂરું…
શાકભાજી, અનાજ કઠોળના ભાવ આસમાને પહોંચતા કોંગ્રેસે ગળામાં શાકભાજીના હાર પહેરી બેનરો સાથે બાજપ વિરુધ્ધ કર્યું વિરોધ પ્રદર્શન
રાજકોટ: શટડાઉન લીધા વગર પાણી વિતરણ ચાલુ રાખીને રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં GSR સફાઈની કામગીરી કરાઈ
રાજકોટ: આઇકોન ગોલ્ડ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને તથા સ્કુલના બાળકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
સુરેન્દ્રનગર વઢવાણના સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસના મહોત્સવની પૂર્ણાહુતિ કરાઇ…
વઢવાણ પેટા વિભાગીય PGVCLકચેરી ટ્રાફીક વાળા વિસ્તાર કાર્યરત હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો જેથી કચેરી ખસેડાઇ નવી બિલ્ડીંગમાં…
સોમનાથ વેરાવળ સહિતના ગામોની જીવા દોરી ગણાતો હિરણ ડેમ 2 સિઝનમાં પ્રથમ વખત છલકાયો…
જામનગર લેન્ડિંગ પોઈન્ટ પાસે ખડકાયેલા 7 ગેરકાયદે ધાર્મિક દબાણો ગત રાત્રે દૂર કરવામાં આવ્યા હતા
જામકંડોરણા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો બળદગાડું તણાઇ ગયું હતું વીજળી પડતાં ભેસનું મોત થયું હતું
ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ પૂર્વ ધારાસભ્ય અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બે ગુનાઓમાં પકડાયેલ બે આરોપીની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા હતા
ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત ફતેપુરા તાલુકાના સુખસરમા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.