વાંકાનેર તાલુકાના રાજગઢ ગામની સીમમાંથી ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા.
વડોદરાના બિલ્ડરે 3 લાખ એડવાંન્સ મેન્ટેનેન્સ ઉઘરાવી પ્રાથમિક સુવિધાઓ માટે વધુ 500ના ઉઘરાણા કરતાં કલેકટરને રજૂઆત
સોમનાથના શ્રી કપર્દી વિનાયક ગણેશ મંદિરે અથર્વશીર્ષના 1.25 લાખ પાઠનું મહાઅનુષ્ઠાન
ઉપરવાસના ભારે વરસાદના કારણે હિરણ નદીમાં પુર આવતા ગાગડીયા ધોધએ નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલ ધી જનતા સહકારી બેંક લિ, પુણેના ATM આગળ ભરાતું વરસાદી પાણી
ઓખા પંથકની એક પરિણીતાને દ્વારકાનો વિધર્મી ભગાડી જતાં ખારવા સમાજમાં ભારે રોષ જોવા, હિન્દુ સંગઠનોએ આ મામલે લેખિત રજૂઆતો કરી
જૂનાગઢમાં ગિરનાર પર જૈન દેરાસરે દર્શન કરવા આવેલા વૃદ્ધ ગુમ થયા બાદ ખીણમાં ખાબક્યા
સતત 2 દિવસથી ગોંડલમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા ગોંડલ આશાપુરા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે.
ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ સતત ત્રીજી વખત ઓવર ફલો થવા પામ્યો છે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિહ ગોહિલએ ચોટીલા ચામુંડા માતાજીના કર્યા દર્શન, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીતનો કર્યો દાવો
રાજકોટ સાઇબર ક્રાઇમે લાખોની છેતરપિંડી કરતાં નાઈજિરિયનને દિલ્હીથી પકડ્યો
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીએ કોંગ્રેસ આગેવાનો દ્વારા ‘ભાજપ હાય હાય’ના નારા લગાવી નોંધાવ્યો વિરોધ
રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નહીં: સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ, 20 બેડનો વોર્ડ તૈયાર
ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા
રાજકોટમાં ઘંટેશ્વર નજીક SRP કેમ્પ તરફ જતાં રસ્તા પર કારમાં લાગી આગ