રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે
નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતાં-ફરતાં 3 આરોપીને ઝડપી પાડતી ભાવનગર ફર્લો સ્કવોડ
ભાવનગરમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ૧૬૮ બોટલ સહિત કુલ રૂ.૫,૫૦,૬૦૦ નો મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપવામાં આવ્યો…
અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તેમજ અરવલ્લીના તાલુકામાં મુશળધાર વરસાદ આવતા નગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા સવાલ…
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની ઠોકરે બાળકનું મોત, લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી
અરવલ્લી જિલ્લાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો ચુકાદો સંભળાવવામાં આવ્યો…
અરવલ્લીના ભિલોડા અને ધનસુરામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા…
અરવલ્લી બાયડમાં મળ્યો ગાબટના યુવાનનો મૃતદેહ
યાત્રાધામ શામળાજી ખાતે આવેલા રેફરલ હોસ્પિટલનો સરકાર દ્વારા કોન્ટ્રાકટ રીન્યુ નહિ કરવામાં આવતા આસપાસના ગરીબ દર્દીઓમાં સરકારની કામગીરી સામે રોષ જોવા મળ્યો…
રાજકોટમાં મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
રાજકોટમાં માનવ ધર્મ સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીના, અનાથ, પિતૃવિહોણા અને દિવ્યાંગ બાળકોને મળશે આખું વર્ષ શૈક્ષણિક કીટ!
મુકબધિર મહિલાને મળી ૧૮૧ ની હૂંફાળી વાચા
“Dancing the Rock”- થીમ અન્વયે ૨૩ મે- “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી
ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં ૧૦૦ બાળકો જોડાયા