સીમાડા સાનિયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન સારોલી પોલીસે મહારાષ્ટ્રની કારમાંથી ભારતીય બનાવટનો દારૂ ઝડપી લીધો
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા જેટી પર સુરક્ષા અને સલામતીની અનેક સમસ્યા
ખેડબ્રહ્મા ખાતે ધાગધ્રા મામલતદાર ડી એલ. ભાટિયાનો વય નિવૃત્તિ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, ભેટ આપી સાલ ઓઢાડી કરાયું સન્માન.
જૂનાગઢમાં કેશોદમાં ફરી વરસાદનું આગમન; ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી…
જુનાગઢ જિલ્લાના કેશોદમાં શરદચોક વિસ્તારમાં આખલા સાથે દારૂડિયો જીવનાં જોખમે અડપલાં કરતાં સર્જાયો ટ્રાફિક જામ…..
જસદણ ખાતે મતદાર યાદી સુધારણા-2023 અંતર્ગત 21 મી જૂન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.
ગોંડલમાં સાત માસથી ગોડાઉન ભાડે રાખી દારૂ વેચતા બે રાજસ્થાની ઝડપાયા, 46 લાખનો દારૂ ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ
ગોંડલ સાંઢિયા પુલ પાસે મહિલાઓ દ્વારા ચક્કાજામ : મુખ્ય માર્ગો પર લાગી વાહનોની લાંબી કતાર
ભાવનગરના સાંઢીવાડ વિસ્તારમાં આંગણવાડી નિર્માણ ના “ગણેશ માંડી” તંત્ર પરત ફરતા તર્કવિતર્ક શરૂ
ભાવનગરમાં સત્તાધીશોને સદ્દબુદ્ધિ પ્રાપ્ત થાય એ અર્થે શહેર કોંગ્રેસે રોડ પર યજ્ઞ કર્યો
સરગમ ચિલ્ડ્રન કલબના ૧૦૦૦થી વધુ સભ્યોએ “ક્રિષ્ના વોટર પાર્ક” મોજ માણી
રાજકોટમાં ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી: ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમી દ્વારા જાહેરમાં રાસડા લેવાનો વિડીયો વાયરલ
રાજકોટમાં શિવાજી સેના દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં છેતરપિંડીના મામલે ACP રાજેશ બારીયાનું નિવેદન