ભાવનગરમાં ઘોઘા સર્કલથી મોખડાજી સર્કલ સુધીના રોડ પરથી દબાણો હટાવતુ તંત્ર
અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમરેલીમાં મેઘ મહેરથી ઠેબી ડેમ ઓવરફ્લો, 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામામાં ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ ન થતાં બસોને પ્રવેશ પર છુટ આપવાની માંગ યથાવત….
રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફરી વળી; એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન; અઠવાડિયામાં ચાર્જશીટ પૂર્ણ કરી પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુનો થશે દાખલ….
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તાઓ મુદ્દે મહિલાઓએ કર્યો ચક્કાજામ….
રાજકોટ હિરાસર એરપોર્ટ અંગે કલેકટર પ્રભાવ જોશીની પત્રકાર પરિષદ; હિરાસર એરપોર્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં DGCAની ટીમ રાજકોટમાં
રાજકોટ બામણબોર બાયપાસ નેશનલ હાઈવે ઉપર ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા….
રાજકોટમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો દ્વારા શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર; સોમવારે સંકલન સમિતિનાં હોદેદારો કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન