કર્ણાટકમાં જૈનાચાર્યની હત્યાના વિરોધમાં આજે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ રિંગ રોડ પર ભ્રષ્ટાચારી ખાડાઓ, તાજેતરમાં જ મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ
સુરતના પૂણા ગામમાં ડ્રેનેજના પાણી ઘરમાં ઘૂસ્યા, રજૂઆત કરવા જતાં મેયર ગાયબ, લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
ગીર સોમનથમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં 4340 પેકેટ બુંદી ગાઠીયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું
ભરચોમાસે શાકભાજીના ભાવો આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું,
જેતપુરના ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવક થતાં વાળા ડુંગરા ગામ પાસેનો છાપરવાડી- 2 ડેમ ઓવરફલો….
જામનગરના કાલાવડમાં વરસાદી માહોલ…
રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકને ધમરોડતા મેઘરાજા; વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન
કંબોઈથી બદલપુર જતી એસટી બસ વેડચ અને ઉબેર વચ્ચે પાણીમા ફસાઈ ગઈ હતી
રાજકોટના ચોટીલા પંથકમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થતાં ચામુંડામાતાજી ડુંગર પર બન્યુ હિલ સ્ટેશન જેવું વાતાવરણ….
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન