જૂનાગઢમાં મેઘ તાંડવની સ્થિતિ થતાં મુખ્યમંત્રીના કાર્યક્રમો બંધ રહેવા અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલએ આપ્યું નિવેદન…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવતા વિવિધ વિકાસલક્ષી કામોનું તેમના હસ્તે કરાયું લોકાર્પણ
રાજકોટ સયાજી હોટલ બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને આવારા તત્વો દ્વારા લૂંટ કરવાનો પ્રયાસ
રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સંગીત કાર્યક્રમનું કરાયું આયોજન
ખંભાળિયામાં આજનો 10 થી 02 સુધી નો 7 ઈંચ વરસાદ નોંધાયો; ખંભાળિયાનો જીવાદોરી સમાન પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ 17 ફૂટ જેટલો ભરાતા...
જૂનાગઢમાં મેધતાંડવથી સર્જાઈ પૂર જેવી સ્થિતિ; છેલ્લા ચાર કલાકમાં ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં આવતા તમામ પદાધિકારીઓ...
અમદાવાદમાં મોતનું તાંડવ રચાયું એ ઈસ્કોન બ્રિજ જેવી જ દશા રાજકોટમાં; રાજકોટના એક પણ ઓવર બ્રિજ ઉપર CCTV કેમેરા નથી…
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓમાં આવ્યા ઘોડાપૂર
અમદાવાદની ગોઝારી ઘટનામાં મોતને ભેટેલ હેડ કોન્સ્ટેબલની સાપા ગામમાં અંતિમયાત્રા, પરિવાર શોકમાં ગરકાવ
ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને સુત્રાપાડા, વેરાવળ, તાલાળામાં તારાજી, લોકોની વહારે પહોંચતી સંસ્થાઓ
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન