રાજકોટ – ધરમેન્દ્ર રોડ પર જર્જરીત મકાનના કારણે જો કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ ?
રાજકોટમાં વૃંદાવન સોસાયટીમાં લોકો ભયના ઓથાર નીચે, સ્થાનિકોની રજૂઆત કરી છતાં અધિકારીઓ ડોકું પણ નથી કાઢતા
રાજકોટ – મિશ્ર ઋતુથી ઝાડા-ઊલ્ટી, તાવ, શરદી-ઉધરસના રોગો વધ્યા , સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 ફેબ્રુઆરીના રોજ રાજકોટની ચાર વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામેલ આવાસોનું કરશે વર્ચ્યુલી લોકાર્પણ
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓ શરૂ
રાજકોટના કાલાવડ રોડ ઓવરબ્રીજ ઉપર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા
રાજકોટ – બેડી ચોકડી નજીક વચ્ચે ‘હિટ એન્ડ રન’ સસ્તા અનાજના દૂકાનદારનું મોત
રાજકોટ- રાજ્યના જેલના વડા કે.એલ.એન.રાવના હસ્તે મધ્યસ્થ જેલમાં પ્રતીક્ષાકક્ષ અને એમટી રૂમને ખુલ્લા મુકવામાં આવ્યા
રાજકોટની હોસ્પિટલો અને ખાનગી ક્લિનિકોમાં દર્દીઓની લાઈનો, શરદી-ઉધરસનાં સહિત કુલ 1600 કરતા વધુ કેસ નોંધાયા
રાજકોટ યાર્ડમાં ફરી એક વખત ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોમાં રોષ
રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
શિવાજી સેના આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કૌભાંડ: સમૂહ લગ્નના નામે ગરીબો સાથે થઈ છેતરપિંડી
રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી લાઈનો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરી ધમધમાટ! 7 દિવસ બાદ કામકાજ શરૂ
રાજકોટ કોંગ્રેસ દ્વારા ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભાજપની ભૂમિકા પર ઉઠયા સવાલ, જન જાગૃતિ માટે પત્રિકા વિતરણ