હે ભગવાન તને જરાપણ દયા ન આવી અમારા પર… આ શબ્દો કહી રહ્યા છે ગોંડલ ના મોટાદડવા ના ખેડૂતો…
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરફોર્સના 737 બોઇંગનું પ્રથમ વખત લેન્ડિંગ થતાં AAIના ચેરમેન રાજકોટ આવી પહોંચ્યા….
રાજકોટમાં અચાનક ચાર-ચાર રસ્તા વન-વે કરાતા 20 જાગનાથના વેપારીઓએ ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો….
રાજકોટમાં વરસાદને પગલે રસ્તાઓની ભયાનક સ્થિતિ; આર્યલેન્ડ રેસીડેન્સી થી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સુધીનો રસ્તો ખરાબ સ્થિતિમાં
રાજકોટમાં ફ્લાઈટને રદ જાહેર કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા; પાઈલટે કહ્યું ફરજ પૂરી, વિમાન નહીં ઉડાડું, ત્રણ સાંસદ સહિત 100 મુસાફરો રઝળ્યા
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે આવેલ મોજ ડેમ સતત ઓવર ફલો, કોઝવેનું ધોવાણ
સુરત શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવેલાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો
સલાયા સ્મશાનગૃહ પાસે નગર પાલિકા દ્વારા ગામના વેસ્ટ કચરાના ઢગલા કરાતા ભારે ગંદકી, તુરંત હટાવવા માંગ
સાબરકાંઠાના પ્રાંતિજના પાડાની પોળમા એક મકાનના બીજા માળની છત્ત ધરાશાયી થઈ જતાં એકને ઇજા પહોચતા ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડાયો
જૂનાગઢમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારોની મિટિંગ યોજાઈ
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન