સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, છત પરથી પાણી ટપકતા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ
કેશોદનો ઘેડ વિસ્તાર ફરી જળબંબાકાર થયો છે, પંચાળાથી બાલાગામ જવાનો મેઇન રોડ સંપૂર્ણ ધોવાય જતા લોકોને હાડમારી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની જાહેરસભાના આમંત્રણ અંગે જામકંડોરણામાં મિટિંગ યોજાઈ…
ગોંડલમાં SMC એ પકડેલ દારૂનો તાલુકા પોલીસ દ્વારા નાશ કરાયો, સાત મહિનામાં ૧.૧૦ કરોડનો દારૂ પકડાયો હતો
ધોરાજીમાં વરસાદી વિરામ બાદ ઠેર ઠેર ગંદકીના ગંજથી લોકો પરેશાન, વેપારીઓ દ્વારા આવેદન પાઠવી રજૂઆત
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ધોધમાર વરસાદની શરૂઆત; ભારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ…
અરવલ્લી જિલ્લાના ઇલેક્ટ્રિક & ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મોડાસા ખાતે જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નિરની આવક
રાજકોટ ગોંડલ તાલુકાના ગોમટા ગામે ઝેરી પદાર્થ ખવરાવીને આખલાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા….
રાજકોટમાં આગામી 27 જુલાઈએ પીએમ મોદી રાજકોટમાં આવવાના હોવાથી રેસ્કોર્સ ખાતે જર્મન ટેકનોલોજીના પાંચ વિશાળ ડોમ તૈયાર કરાયા…..
સામખયારીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટરનો નવો બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
જુનાગઢમાં વંદે ભારત ટ્રેનનુ ઉમકળાકાભેર સ્વાગત કરાયું
જામનગર જિલ્લાના નાઘુનાથી નારણપર સુધીનો રસ્તો 9 વર્ષ થી અત્યંત બિસ્માર
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના પ્રશ્નાવડા, લોઢવા, વડોદરા, વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાની લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે