ભાવનગરના વિજયરાજનગર સર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂની 54 બોટલ ભરેલી રીક્ષા સાથે ખેપીયો ઝડપાયો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલુ કારમાં આગ લાગી, સદનશીબે કોઈ જાનહાનિ નહીં
જામકંડોરણા કાલાવડ રોડ પર પુરપાટ આવેલી ઈક્કો ગાડીએ મંદિરના ઓટા પર બેઠેલા વ્યક્તિને હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
બોટાદ જિલ્લાના ધુફણીયા ગામે જમીનના ભાગ મુદે ટ્રેક્ટર ચડાવી દાદાની હત્યા કરતો પૌત્ર
દાહોદ જિલ્લાના લીમડી પોલીસે પંચમહાલ ડેરીનું બોર્ડ લગાવી ગાડીમાં દારૂનો જથ્થો લઈને નીકળેલા શખ્સની કરી ધરપકડ
રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે કરાયું…
ચુડા શહેરમાં ૧ મહિનાથી પાણી નહીં મળતા મહિલાઓમાં ભારે રોષ, પાણીની લાઈનનો લાખોનો ખર્ચ પાણીમાં
ભાવનગર-ગારીયાધાર રૂટની એસટી બસના ચાલકે વકીલને ફડાકા ઝીંકી દેતા ચકચાર મચી મામલો પોલીસ મથકે
ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત પટેલ વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે રક્ષાબંધન નિમિત્તે સ્પર્ધા યોજાઈ હતી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
વિમાન દુર્ઘટના બાદ સંભવિત ફેરફારો: શું વિમાન પ્રવાસ મોંઘો થશે અને સલામતી વધશે?
વિમાન દુર્ઘટનામાં વીમાનો દાવો આશરે ૧૫૦૦ કરોડ સુધી પહોંચી શકે છે અમદાવાદ વિમાન દુર્ઘટના બનશે ભારતનો સૌથી મોંઘો અકસ્માત
ચોમાસામાં કપાસના વાવેતર વખતે ધ્યાનમાં રાખવાની માર્ગદર્શક સલાહો
તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે આવતી ૧૦૮ ઇમરજન્સી સેવા
રાજકોટનું ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ તા.૧૯ ના રોજ યોગમય બનશે