ભાવનગર કોર્પોરેશને તરસમિયા ગામની અંદર આવેલા ૨૧ મીટર રોડ પર થયેલા દબાણો દૂર કરાયા
ભાવનગર શહેરનાં વેપારી પાસે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માંગવાનાં કેસમાં ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન
ભાવનગરમાં ખુલવા પામેલ ડમી કાંડ તથા તોડ પ્રકરણે ઝડપાયેલા આરોપીઓના પોલીસ હાલ રીમાન્ડ લઈ રહી છે ત્યારે રીમાન્ડ દરમ્યાન કબૂલાત આધારે સીટ એ વધુ...
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ