અમરેલીમાં આજે તંત્ર ની 6 જેટલી ટિમ દ્રારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં કાચા પાકા છાપરા પર બુલડોઝર ફરી વળ્યુ હતું
અમરેલી શહેરમાં નેપ્ચ્યુન ઇન હોટલમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ફાયર કંટ્રોલ દ્વારા 20 લોકોનુ રેસ્ક્યું કરી બચાવી લેવાયા….
અમરેલી – સાવરકુંડલા શહેરથી 6 કિલોમીટર દૂર સિંહોના કાયમી ધામા
અમરેલીના ખાંભાથી ધારી રોડ પર ઇંગોરાળા ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી મારી જતાં 14ને ઇજા
અમરેલીના વડિયા બસ સ્ટેન્ડ પાસે બે આખલા વચ્ચે ઘર્ષણ થતાં લોકોમાં નાશભાગ મચી ગઈ હતી
અમરેલી – રાજુલા ના પીપાવાવ પોર્ટ યુવક ઉપર સિંહણનો હુમલો.
અમરેલી- રાજુલાના કાતર ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો.
અમરેલીના મોણપર ગામે મકાનમાં રાખેલ 600 મણ કપાસમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી
બગસરા તાલુકામાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી વાહન ચાલકોને રોકી ચેકિંગ કરતાં વાહન ચાલકોમા લોકોમાં ફફડાટ ફેલાયો
ધારીમાં મેગા ડીમોલેશન કામગીરી બાદ હથિયારધારી પોલીસના કાફલાઓ સાથે ડી.વાય.એસ.પી હરેશ વોરાની ફલેગમાર્ચ….
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ