અમરેલીના બગસરા શહેર અને ગ્રામ વિસ્તારમાં ધોધમાર વરસાદથી નદી નાળાઓ છલકાયા…
અમરેલી – રાજુલાના ઉચેયા ગામ નજીક ટ્રેન હડફેટે એક સિંહનું મોત, બે સિહનો બચાવ
અમરેલી બગસરા પંથકમાં ભારે વરસાદ, ફૂલજર નદીમાં ભારે પુરથી ચેક ડેમ સતત ચોથી વખત છલકાયો છે
અમરેલીમાં મેઘ મહેરથી ઠેબી ડેમ ઓવરફ્લો, 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા
અમરેલીની ફાયર એન્ડ ઇમરજન્સી ટીમે રેસ્ક્યું દીલધડક ઓપરેશન હાથ ધર્યું, વિડીયો વાયરલ
અનુસુચિત સમાજના આગેવાનો એ ધારી પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયેલ પી.એસ.આઈ મારૂં અને પી.આઈ ચૌધરીની લીધી મુલાકાત…..
સુરેન્દ્રનગર જીલ્લાના સમઢિયાળા ગામમાં અનુસુચિત જાતીના બે બંધુઓની ધાતકી હત્યા મુદ્દે ધારી તાલુકાના અનુસુચિત જાતિ સમાજના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલુ હતું.
અમરેલી ધારીના અમરેલી રોડ પર મોરજર ગામ પાસે વૃક્ષ ધરાશાય થયું હતું
અમરેલીના લાઠી રોડ પર સોસાયટીના રહીશો કાદવ કિચડની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે
બગસરા નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા 3 માસથી પગારથી વંચિત રહેતા કામદારોએ પગાર માટે કરી રજૂઆત
સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ બનશે જામનગરમાં | 5મી મેના રોજ ભૂમિ પૂજન |
રાજકોટ: NEET પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ! પૂર્વ DEOનું ચોંકાવનારું નિવેદન
રાજકોટ: કચરા બાબતે ઝઘડો હિંસક બન્યો, પરિણીતાના સસરા અને કાકાજી પર હુમલો | સિટી ન્યૂઝ
વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોગટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે
રાજકોટમાં શરમજનક ઘટના: રીબડાના યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસ શરૂ