33.6 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું


 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું કરા અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, જેલ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો  ભારે પવન સાથે ગોંડલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ અને પવન સાથે આગમન થયું હતું મેઘરાજાના આગમનને લઈને રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -