40.9 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતનાં મામલે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે


અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતનાં મામલે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને પુર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયા સહીતના નેતાઓ વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે અમરેલી જીલ્લા કોંગ્રેસના પુર્વ સાંસદ વીરજીભાઇ ઠુંમરની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી તેથી તેને દૂર કરી દેવા જોઈએ અમરેલી જીલ્લો બિહાર અને યુપીની જેમ આગળ વધી રહ્યો છે ક્રાઈમમાં વિપુલ દુધાત જેવા કાર્યકર્તાઓને કામગીરી કરતા હોય ત્યારે પાર્ટીનાં કોઇ બીજા નેતાઓ દ્રારા દબાવવામાં આવે છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -