સુરત પોલીસે કુખ્યાત મનીષ કુકરી અને તેના સાગરીતોને મધ્યપ્રદેશથી દબોચી લીધા બાદ જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો હત્યાની કોશિશ અને લૂંટના ગુનામાં મનીષ કુકરી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી સરથાણા વિસ્તારમાં હોટલ વાઈટ હાઉસમાં હોટલ સંચાલકને માર મારી લૂંટ ચલાવી હતી પોલીસે ગેંગ લીડર મનીષ કુકરી અને તેના સાગરીતો મિતેશ ગાબાણી અને ચિરાગ બોરડાની એમપીથી ધરપકડ કરી હતી અને આજે ત્રણેયની ધરપકડ કરી બનાવ સ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવ્યું હતું