જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ભાજપ દ્વારા આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે આ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચૂંટણી પ્રભારી કમલેશભાઈ મીરાણી, જામનગરના પૂર્વ મેયર અમીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેર, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની પણ સેન્સ લેવામાં આવી હતી
જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -