રાજકોટ જામનગર હાઇવે પર બાઈકમાં સ્ટંટ કરતા યુવાનોનો વિડિયો વાઇરલ થયો હતો પુરપાટ ઝડપે બાઇક ચલાવતી વેળાએ એક યુવક ટ્રક સાથે અથડાયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી વાયરલ વિડિયો આધારે ટ્રક ચાલકે બાઈક ચાલક અંકિત મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્ટંટ કરતા અને વીડિયોમાં દેખાતા બે યુવકની પણ અટકાયત કરી હતી પોલીસે ચેતન રાજેશ પાડલીયા અને યાસીન કરીમ બાબવાની કરી અટકાયત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -