જામનગરના રાજવી પરિવારના જામ સાહેબના બહેનનું નિધન થતાં શોક વ્યાપી ગયો છે રાજકુમારી અને પ્રતાપગઢના પૂર્વ મહારાણી મુકુંદ કુમારીએ વિલાયતમાં અંતિમ શ્વાસ લીધા હતા જામ સાહેબ શત્રુલ્યસિહજીએ શોક સંદેશ પાઠવતા કહ્યું હતું કે બહાદુર વ્યક્તિત્વ, પ્રભાવશાળી ચરિત્ર માટે મને ગૌરવ છે કુળદેવી માતાજી તેમના આત્માને શાંતિ અર્પે જામસાહેબે બહેનને શ્રદ્ધાંજલી અર્પતો પત્ર પાઠવ્યો હતો
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -