જામનગરમાં પ્રેમ પ્રકરણમાં થયેલ જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાઇ જતાં ચકચાર મચી જવા પામી છે જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરવામાં આવ્યું હતું કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાને આજે સારવારમાં દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો હત્યાના બનાવને પગલે રોષે ભરાયેલા પરીવારજનોએ બોડી સ્વીકારવાનો ઇન્કાર કરતાં મામલો ગરમાયો હતો
જામનગરમાં પ્રેમ પ્રકરણમાં થયેલ જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાઇ જતાં ચકચાર મચી જવા પામી છે
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -