અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠવડી ગામે કેશવ ધામ ખાતે સંતવાણીનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું પીઠવડી કેશવધામ દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં દૂર દૂરથી સાધુ સંતો આવી પહોંચ્યા હતા અને કેશવધામ આશ્રમના મહંત તેમજ ગામ લોકો દ્વારા સાધુ સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા સંતવાણી કાર્યક્રમમાં ભાવિ ભક્તોએ ભજન ભોજન અને સત્સંગનો લ્હાવો લીધો હતો….