જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસે દ્વારા મંત્રીની ટિપ્પણી સામે વીરોધ નોંધાવવામાં આવ્યો હતો ભાજપના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મુદે વિરોધ નોંધાવ્યો હતો ભાજપના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરી હતી મંત્રી વિજય શાહના પોસ્ટર પર કાળી શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો મંત્રી પર દેશદ્રોહનું ગુનો નોંધાવવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી.