જામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ યાત્રા યોજાઈ હતી જેમાં કોંગી કાર્યકરો હાથમાં તિરંગા લઈ રેલીમાં જોડાયા હતા પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં સરકારને સાથ સહકાર આપવાની હાકલ કરી હતી વિકટ પરિસ્થિતિમાં દેશ પહેલા અને રાજનીતિ પછી તેવો સૂર વ્યક્ત કર્યો હતો ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.