ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોડી રાત્રિના બે વાગ્યે આસપાસ મોઢે રૂમાલ બાંધીને એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશીને ચોરી કરતો હોય તેવા સીસીટીવી વિડીયો સામે આવ્યા છે ચાંદીના બે છત્તર, ચાંદીનું શ્રીફળ અને સોનાના છત્તરની ચોરી કરી ચોર પલાયન થઈ ગયો છે માતાજીના મંદિરમાં ચોરી તથા ગ્રામજનો એકઠા થયા હતા લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા ગારીયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -