અરવલ્લી જિલ્લાના મધુમતી સોયાબીન તેલના ડબામાં તેલની ઘટની ફરિયાદ ઉઠવા પામતા તપાસ હાથ ધરવામાં આવી હતી અરવલ્લી તોલમાપ વિભાગના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી મોડાસા માર્કેટ યાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા તેલના ડબા દીઠ 300 ગ્રામ તેલની ઘટ હોવાની ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ડબ્બા દીઠ 40 જેટલા રૂપિયાની લૂંટનો કારસો રચાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મોડાસા GIDC ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ થશે તેવું જાણવા મળ્યું છે.
અરવલ્લી જિલ્લાના મધુમતી સોયાબીન તેલના ડબામાં તેલની ઘટની ફરિયાદને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -