જામનગર સહિત આજથી દેશભરના ૩૨ એરપોર્ટ વિધિવત નાગરિકો માટે શરૂ થઈ ગયા છે યુધ્ધની સ્થિતિ વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા જે સ્થિતિ હળવી થતાં જામનગર એરપોર્ટ પણ આજથી કાર્યરત થયું છે તણાવની સ્થિતિમાં જામનગર એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું એરપોર્ટ ઓથોરિટીએ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી સીઝ ફાયર બાદ રાજકોટ , ભુજ, કેશોદ કંડલા અને જામનગર એરપોર્ટ ખોલવામાં આવ્યા છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -