રાજકોટ મહાનગર પાલિકાની તિજોરીમાં તારીખ 1 એપ્રિલ 2025થી 1 લાખ 92હજાર 3 સો 59 અરજદારોએ મિલકતવેરો ભર્યો છે. રાજકોટ મહાનગર પાલિકાને મિલકતની આવક 121 કરોડની થઇ છે. જે રાજકોટ મહાનગર પાલિકાને વેરા વસૂલાતની ખૂબ સારી આવક ઊભી થઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે 7.33 કરોડનો વધારો થયો છે.