રાજકોટમાં રામગ્રૂપ અને સહેલી લેડિઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે 5 જુલાઈએ જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે રામગ્રૂપના પ્રમુખ આશિષભાઈ પૂજારા, સહેલી લેડિઝ ક્લબના પ્રમુખ જિતાબેન દત્તાણી, મંત્રી જલ્પાબેન તેમજ બંનેની ટીમના તમામ કમિટીના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમની વિગતો આપવા માટે તમામ આયોજકો સિટી ન્યુઝના આંગણે પધાર્યા હતા.
રાજકોટમાં રામગ્રૂપ અને સહેલી લેડિઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે 5 જુલાઈએ જાજરમાન સમૂહ લગ્નોત્સવ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -