રાજકોટ શહેરમાં તસ્કરોનું રાજ હોય તેવું સામે આવી રહ્યું છે. પોલીસના ખૌફ વગર પ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે. શહેરીજનોમાં એક ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ગઈકાલે રેલનગર વિસ્તરમાં રહેતાં ચાવડા બંધુના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં રહેલ કબાટમાંથી તિજોરીમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.3.53 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટતાં પ્રધ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમોએ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.
રાજકોટ – રેલનગરમાં બંધ મકાનમાંથી એક કલાકમાં રૂ.3.53 લાખના દાગીના અને રોકડની ચોરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -