રાજકોટના ક્રિસ યોગા સેન્ટર દ્વારા ફીટ રાજકોટ મુવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 121 સુર્ય નમસ્કાર કરીને કરીને મેરેથોન રેકોર્ડ બનાવવાનો હતો. ત્યારે આજે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટાપ્રમાણમાં લોકો એકઠા થયા હતા અને સુર્ય નમસ્કાર કર્યા હતા. જ્યારે સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવારોને ઇનામનું પણ વિતરણ કરાવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ક્રિસ યોગા સેન્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી લોકોને નિશુલ્ક યોગા ક્લાસ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટના ક્રિસ યોગા સેન્ટર દ્વારા ફીટ રાજકોટ મુવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -