રાજકોટના પેલેસ રોડ પર બાંધકામ સાઈટ પર દુર્ઘટના સર્જાઇ છે. અહીં નવા કોમ્પ્લેક્સનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના બની હતી. જેમા મજૂર લિફ્ટની અંદર બેસી રેતી કાઢતા હતા દરમ્યાન લિફ્ટ નીચે આવી ગયા હતા. ત્યારે ઘટનામાં એક મજૂર શાંતુભાઇને થઈ ગંભીર પ્રકારની ઇજાઓ થઇ છે. ત્યારે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે અહીં કોઇ પણ પ્રકારની સેફટીના સાધનો વિના કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોવાની વાત સામે આવી છે.
રાજકોટના પેલેસ રોડ પર બાંધકામ સાઇડ પર મજૂંર લિફ્ટ નીચે ફસાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -