વર્ષ-2024-25 કેન્દ્રનું બજેટ જયારે રજુ થવાનું છે. ત્યારે રાજકોટ ની મહિલાઓ ને પણ સરકાર પાસે ઘણી બધી આશા અપેક્ષા છે. સિટી ન્યૂઝ સાથે વાત કરતા રાજકોટ ની મહિલાઓ જણાવ્યું કે વર્તમાન ની કેન્દ્ર સરકાર મહિલાઓ માટે ખુબ સારી સારી યોજનાઓ આપી છે. હાલ સરકાર જયારે રામ રાજ્ય ની પરિકલ્પના કરી રહી છે ત્યારે બજેટમાં પણ તેને સાર્થક કરતુ હોય તેવી આશા અને અપેક્ષા છે. મહિલાઓ માટે સ્પે. ટેક્સ નું પ્રાવધાન રાખવામાં આવે અને એક વર્કિંગ વુમન ને ટેક્સ ની વધુમાં વધુ છૂટછાંટ મળે તેવી આશા રાખ્યે છીએ. આ યુગ ટેક્નોલોજી નો છે અને કેન્દ્ર સરકાર ટેક્નોલોજી નો ઉપયોગ કરી મહિલા સુરક્ષા ને વધુ પ્રબળ બનાવે તેવી અપેક્ષા છે. આ સાથે કિચેનનું બજેટ ને સરળ બનાવવા સરકાર પાસે અપેક્ષા રાખીયે છીએ.
કેન્દ્રીય બજેટને લઇને રાજકોટની મહિલાઓનું શુ આશા અપેક્ષા જણાવી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -