રાજકોટના સંતકબીર રોડ પર ગઇકાલે એક ટેન્કરના કારણે પિતા પૂત્રના ઘટના સ્થળે જ મોત થયા છે. એવામાં રાજકોટ શહેરમાં સવારના 8થી રાત્રીના 9 સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. એવામાં ભારે વાહનો માટે જાણે આ પ્રતિબંધ કાગળ પર જ હોય તે પ્રકારના દશ્યો આજે શહેરના માધાપર ચોકડી ખાતે જોવા મળ્યા હતા. જ્યાં એકબાદ એક બારે વાહનો શહેરમાં પ્રવશી રહ્યા હતા પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં પણ આવતા નહતા.
રાજકોટ ટ્રાફિક પોલીસના જાહેરનામાનો મોટા વાહનો કરે છે ઉલ્લંઘન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -