રાજકોટમાં માલવિયા વિસ્તારમાં આવેલ નાના મવા મેઇન રોડની બાજુમાં માલધારી ચોક નજીક એક દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. જેના કારણે વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે દુકાનમાં આગ લાગવાને પગલે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોચ્યું હતું. તેમજ આગ પર કાબુ મેડ્યો હતો. જો કે ધટનામાં કોઇ મોટી જાનહાનિ સર્જાઇ નથી.
રાજકોટમાં માલવિયા વિસ્તારમાં આવેલ માલધારી ચોક નજીક દુકાનમાં લાગી આગ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -