પૂર્વ ધારાસભ્ય મહિપત સિંહ જાડેજાની 1 ફેબ્રુઆરીએ પ્રથમ પુણ્યતિથી આવનાર છે. જેને લઇને RAR ફાઉન્ડેશન દ્વારા તેમની સ્મૃતિમાં ભવ્ય લોકડાયરો અને રક્તદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેને લઇને મહિપતસિંહના પુત્ર અનિરુધ્ધસિંહ જાડેજા દ્વારા આજે રીબડા ખાતે એક પત્રકાપર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તમામ વિગતો આપવામાં આવી હતી.
રાજકોટ: મહિપતસિંહ જાડેજાની યાદમાં રિબડા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -