22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટના નરસિંહ મહેતા ગાર્ડનમાં છેલ્લા 4 વર્ષથી નિશુલ્ક યોગા ક્લાસ કરાવતા નેહા ધનેશા દ્વારા ભગવાન રામના સોંગ પર ડાન્સ અને યોગા કરાવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇને ભદવાન રામની આરાધના કરી હતી.
રાજકોટના નરસિંહ મહેતા ગાર્ડનમાં ભગવાન રામના ભજન પર યોગા વીથ ડાન્સ યોજાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -